gu_tn/1TI/05/23.md

14 lines
2.9 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (વચન ૨૨, ૨૪, ૨૫ એ વચન ૨૩ સાથે પારદર્શક નથી. એ એક સામાન્ય બાબત છે જે પાઉલ ભૂલી જાય તે પહેલા કહેવા માંગે છે. અગર જો તેસંબંધિત છે તો લગભગ તો તે કહેવાની એક રીત છે કે અગાઉની કલમમાં શુદ્ધ શબ્દ 'વર્તણુક' માટે વપરાયો છે, 'ખોરાક' માટે નહિ
# હવે પાણી ન પીતો
અથવા "પાણી પીવાનું તમામે બંધ કરવું જોઈએ," જે ફક્ત પાણી એકલું પીવે છે (યુ ડી બી). પાઉલ પાણી પીવાની માના નથી કરતા. તે તિમોથીને માર્ગદર્શન આપે છે કે દ્રાક્ષાસવ દવાના રૂપમાં લેવો.
# (વચન ૨૪ માં પાઉલ કહેવાનું ચાલુ રાખતા વચન ૨૨ માં જે કહેલું છે. જે લોકોના હાથ પાપ કર્યા કરવાથી અશુદ્ધ થયા છે તેના જેવો તું નાં થઈશ.
# તેઓ તેના પહેલા ન્યાયને માટે જશે
"તેઓના પાપ ન્યાયને માટે પહેલા જશે." શક્ય અર્થો ૧) તેઓના પાપ . મંડળી ન્યાય કરે કે આ માણસ આગેવાન બનશે કે નહિ તે પહેલા તેઓના પાપ બતાવી આપે છે કે તે કેવો માણસ છે. , અથવા ૨) તેઓના પાપ મંડળીના ન્યાયના સમય પહેલા બતાવે છે કે કે માણસ ગુનેગાર છે કે નહિ, અથવા ૩) તેઓના પાપ પુરાવો કરે છે અને ઈશ્વર તેઓનો હમણા ન્યાય કરે.
# અમૂક સમય અનુસર્યા બાદ
"પણ અમૂક પાપ લોકોનું અનુકરણ કરે છે." શક્ય અર્થો ૧) તિમોથીને અમૂક પાપો વિષે અજાણ રહેશે, અથવા ૨) અમુક સમય પછી મંડળીને તે પાપો વિષે ખબર નહિ હોય, અથવા ૩) ઈશ્વર અંતિમ ન્યાય પહેલા અમૂક પાપોનો ન્યાય કરશે નહિ.
# બીજાઓના પણ છુપાવવામાં નહિ આવે
"અમૂક સારા કામો ભવિષ્યમાં જાણ થશે"