gu_tn/1TH/05/12.md

7 lines
795 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જેઓ મહેનત કરે છે તેની કદર કરો
સ્થાનિક મંડળીમાં જેઓ આગેવાની આપે છે તેમને માન આપો અને કદર કરો # પ્રભુમાં તમારા આગેવાન છે
જેઓને વિશ્વાસીઓનિ સ્થાનિક સંગતમાં વડીલ અને પાળક તરીકે સેવા કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. # પ્રેમપૂર્વક અતિઘણુ માન આપો
" તમે તેઓને પ્રેમ કરો છો માટે તેમનુ આદરભાવથી સન્માન કરો "