gu_tn/1TH/05/08.md

15 lines
1.5 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
દિવસ ના દીકરાઓ
ખ્રિસ્તમાં જે વિશ્વાસી તેને માટે આ વપરાયેલ છે. અત : " અજવાળાના લોકો" ( જુઓ : રૂઢીપ્રયોગ ) # ચાલો આપને સંયમી થઈએ
" ચાલો આપણે આત્મસંયમી થઈએ" # બખ્તર પહેરીએ
જે રીતે સૈનિક પોતાના શરીરને રક્ષણ પૂરું પાડવા બખ્તર પહેરે છે તેવોજ વિશ્વાસી છે છે કે જે પ્રેમથી અને વિશ્વાસથી જીવીને રક્ષણ પામે છે. અત : " અમારું રક્ષણ કરીએ છે" ( જુઓ : રૂપક ) # ટોપો
જે રીતે ટોપો સૈનિકના મસ્તકને રક્ષણ આપે છે તેજરીતે તારણની ખાતરી વિશ્વાસીને રક્ષણ આપે છે. અત: " અને જાણો" ( જુઓ : રૂપક ) # તારણપ્રાપ્તિને માટે
" પરંતુ તારણ મેળવવા માટે" # આપને જાગીએ કે ઊંઘીએ
" આપણે જીવતા કે મુએલા હોય. ( જુઓ : ) # એકબીજાને દ્રઢ કરો
' એકબીજાને ઉત્તેજન આપો "