gu_tn/1TH/03/04.md

15 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# અમે તમારી સાથે હતા
"અમે" સર્વનામ પાઉલ, સીલ્વાનુસ અને તિમોથીને દર્શાવે છે , નહિકે તેમના શ્રોતાઓને. ( જુઓ : ) # વિપત્તિ સહન કરવા.
" બીજાઓ દ્વારા અપમાનજનક વર્તન થવું." # હું લાંબો સમય ઊભો રહી શક્યો નહિ
"હું "સર્વનામ" એ પાઉલને માટે છે." હું બહુજ આતુરતાથી જાણવા ચાહતો હતો."(યુંડીબી) # હું લાંબો સમય ઊભો રહી શક્યો નહિ
"ઊભો" એ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ થાયછે " જાણવા માટે બહુજ ઉત્સુક હતો" ( જુઓ
રૂઢીપ્રયોગ) # મેં મોકલ્યો
" મેં તિમોથીને મોકલ્યો. # નિષ્ફળ થવું
" નકામી"