gu_tn/1JN/03/13.md

23 lines
2.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# અજાયબી નથી
"આશ્ચર્ય નાં પામો."
# ભાઈઓ
"સાથી વિશ્વાસીઓ"
# જો જગત તમારો દ્રેષ કરે
"જગત" શબ્દ અહીયા જે લોકો ઈશ્વરને માં આપતા નથી તેના સંદર્ભમાં છે. આ રીતે ભાષાંતર કરી શકાય "જો તેઓ કે જેઓ ઈશ્વરના માનતા નથી તેઓ તમારો જેઓ ઈશ્વરને માન આપે છે તમારો દ્રેષ કરે છે. (જુઓ: રૂપક)
# મરણમાંથી નીકળીને આપણે જીવનમાં આવ્યા છીએ
"હવે આપણે આત્મિક રીતે મરેલા નથી પણ આત્મિક રીતે જીવતા છીએ"
# મરણમાં રહેવું
"હજી સુધી આત્મિક મરણમાં છે"
# જે કોઈ પોતાના ભાઈનો દ્રેષ કરે છે તે ખૂની છે
આ વ્યક્તિ જે બીજા વિશ્વાસીનો દ્રેષ કરે છે તેને ખૂની સાથે સરખાવે છે
ખૂનના લીધે દ્રેષ કરે છે, જે કોઈ દ્રેષ કરે છે તેને વ્યક્તિને મારનારના સમાન ઈશ્વર દોષી ગણે છે." (જુઓ: રૂપક)
# તેનામાં અનંતજીવન છે
મરણ પછી અમને વિશ્વાસીઓને ઈશ્વરથી મળતી ભેટ "અનંત જીવન" છે, પણ ઈશ્વર વિશ્વાસીઓને પાપ કરતા અટકાવીને તેને પ્રસન્ન કરવાને તેઓની મદદ કરવાને માટે તેમને સામર્થ્ય આપે છે. આ રીતે ભાષાંતર કરી શકાય " આત્મિક જીવનનું સામર્થ્ય તેની અંદર કામ કરે છે."