gu_tn/1CO/12/30.md

6 lines
816 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# શું દરેકને સજાપણાનું દાન છે?
તરફ: “ના, દરેકને સજાપણાનું દાન નથી” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# ઉત્કંઠાપૂર્વક મહાન દાનો શોધો;
શક્ય અર્થો ૧) “તમે આગ્રહથી ઈશ્વરના એવા કૃપાદાનો શોધો જેથી મંડળીમાં તેનો ઉત્તમ ઉપયોગ થાય” અથવા ૨) “તમે આગ્રહથી શોધો છો કે તમારા માટે કયું દાન ઉત્તમ છે, કરણ કે તમે વિચારો છો કે તે હોવું સારું છે.”