gu_tn/1CO/03/16.md

9 lines
992 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# શું તમને નથી જાણતા કે તમે ઈશ્વરનું ભક્તિસ્થાન છો અને ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે?
તરફ: “તમે ઈશ્વરનું ભક્તિસ્થાન છો અને ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# નાશ
“નાશ” અથવા “નુકસાન”
# ઈશ્વર તે માણસનો નાશ કરશે. ઈશ્વરનું ભક્તિસ્થાન પવિત્ર છે, અને તે તમે છો.
તરફ: ”ઈશ્વર તે માણસનો નાશ કરશે કારણ કે તેમનું ભક્તિસ્થાન પવિત્ર છે અને તમે પવિત્ર છો.” (જુઓ: અનુક્ત શબ્દ)