gu_tn/rom/08/28.md

8 lines
587 B
Markdown

# Connecting Statement:
પાઉલ વિશ્વાસીઓને યાદ અપાવે છે કે ઈશ્વરના પ્રેમથી તેમને કંઈપણ અલગ કરી શકશે નહિ.
# for those who are called
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે જેને પસંદ કર્યા છે તેમના માટે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])