gu_tn/mat/04/01.md

1.1 KiB

General Information:

અહીં માથ્થી તેના દ્વારા લિખિત સુવાર્તામાં એક નવા ભાગને રજૂ કરે છે જેમાં ઈસુ અરણ્યમાં 40 દિવસો પસાર કરે છે, જ્યાં શેતાન તેમનું પરીક્ષણ કરે છે. કલમ 4 માં, ઈસુ પુનર્નિયમમાંથી કલમ ટાંકીને શેતાનને ઠપકો આપે છે.

Jesus was led up by the Spirit

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આત્માએ ઈસુને દોર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

to be tempted by the devil

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી શેતાન ઈસુનું પરીક્ષણ કરી શકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)