gu_tn/luk/21/17.md

8 lines
1.3 KiB
Markdown
Raw Blame History

This file contains invisible Unicode characters

This file contains invisible Unicode characters that are indistinguishable to humans but may be processed differently by a computer. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

# You will be hated by everyone
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. ""દરેક જણ"" શબ્દ પર ભાર મૂકે છે કે કેટલા લોકો શિષ્યોને ધિક્કારશે, કાંતો 1) અતિશયોક્તિ વૈકલ્પિક અનુવાદ: ""એવું લાગશે કે તમે દરેક વ્યક્તિ દ્વારા ધિક્કારવામાં આવેલા છો"" અથવા ""એવું લાગશે કે દરેક જણ તમને નફરત કરે છે"" અથવા 2) સામાન્યીકરણ. વૈકલ્પિક અનુવાદ: ""તમને મોટાભાગના લોકો દ્વારા ધિક્કારશે"" અથવા ""મોટા ભાગના લોકો તમને ધિક્કારશે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-hyperbole]])
# because of my name
અહીં મારું નામ એ ઈસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા કારણે"" અથવા ""કારણ કે તમે મને અનુસરો છો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])