gu_tn/act/03/13.md

738 B

Connecting Statement:

પ્રેરિતોનાં કૃત્યો 3:12 માં પિતર યહૂદીઓ સાથે જે વાત કરે છે તે ચાલુ રાખે છે.

rejected before the face of Pilate

અહીં વાક્ય ""હાજરીમાં"" અર્થ ""તેની સમક્ષ."" વૈકલ્પિક અનુવાદ: ""પિલાતની હાજરીમાં નકાર કર્યો” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

when he had decided to release him

જ્યારે પિલાતે ઈસુને છોડી દેવાનું વિચાર્યું હતું ત્યારે