gu_tn/jhn/10/24.md

8 lines
737 B
Markdown

# Then the Jews surrounded him
અહીં ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટે ""યહૂદીઓ"" એ અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""પછી યહૂદી આગેવાનોએ તેને ઘેરી લીધો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
# hold us doubting
આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""ક્યાં સુધી અમને સંદેહમાં રાખશે"" અથવા "" કયાં સુધી અમને જણાવે નહિ ?"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]])