# Connecting Statement: પાઉલ તેમને કહે છે કે મંડળીમાં વિશ્વાસીઓ તેઓની જાતીય અનૈતિકતા અને અન્ય લોકો સમક્ષ બીજા અન્ય દેખીતા પાપોથી દૂર રહેવા માટે નકાર કરે છે તેમની સાથે કેવું વર્તન કરવું. # anyone who is called જે કોઈ પોતાને બોલાવે છે # brother અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તી છે, પુરુષ અથવા સ્ત્રી હોઈ શકે છે.