# the immoral people of this world એવા લોકો કે જેઓએ અનૈતિક જીવન જીવવાનું પસંદ કર્યું છે, કે જેઓ વિશ્વાસીઓ નથી # the greedy જેઓ લોભી છે અથવા ""જેઓ બીજાની પાસે છે તે મેળવવા માટે અપ્રામાણિક બનવા તૈયાર છે # swindlers આનો અર્થ એ છે કે જે લોકો બીજાની સંપત્તિ મેળવવા માટે છેતરપિંડી કરે છે. # you would need to go out of the world તમારે એવા સર્વ લોકોથી દૂર રહેવું