# Up to this present hour હમણાં સુધી અથવા ""અત્યાર સુધી # we are brutally beaten આનો ઉલ્લેખ ચાબુક અથવા ડાંગ વડે નહિ પણ હાથથી મારવાનો ઉલ્લેખ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોએ અમને માર્યા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # we are homeless પાઉલનો અર્થ એ કે તેમની પાસે રહેવાની જગ્યાઓ હતી, પરંતુ તેઓને અલગ અલગ જગ્યાએ ભટકવું પડ્યું. તેમની પાસે કોઈ નિશ્ચિત ઘર નહોતું.