# I planted ઈશ્વરના જ્ઞાનની તુલના એક બીજ સાથે કરવામાં આવે છે જે વિકાસ માટે વાવેતર કરવા આવશ્યક છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે મેં ઈશ્વરના વચનનો પ્રચાર કર્યો, ત્યારે હું બગીચામાં બીજ રોપનારા જેવો હતો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # Apollos watered જેમ બીજને પાણીની જરૂર હોય છે, તેમ વિશ્વાસને વિકાસ માટે વધુ શિક્ષણની જરૂર પડે છે. વૈકલ્પિક અનુવાદ: ""અને જ્યારે અપોલોસે તમને ઈશ્વરના વચનોનું શિક્ષણ આપવાનું ચાલુ રાખ્યું, ત્યારે તે બગીચાને પાણી આપનાર જેવો હતો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # but God gave the growth જેમ છોડ ઉગીને વૃદ્ધિ પામે છે, તેમ ઈશ્વર પરનો વિશ્વાસ અને જ્ઞાન પણ વૃદ્ધિ પામે છે અને ઊંડો અને મજબૂત બને છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ ઈશ્વરે તમને વૃદ્ધિ આપી"" અથવા ""પરંતુ જેમ ઈશ્વર છોડને વૃદ્ધિ આપે છે, તેમ તે તમને આત્મિક રીતે વૃદ્ધિ પમાડે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])