# I fed you milk, not solid food કરિંથીઓ ફક્ત સરળ સત્યોને સમજી શકે છે જેમ કે બાળકો ફક્ત દૂધ પી શકે છે. પુખ્ત બાળકો જે હવે ખોરાક ખાઈ શકે છે એટલા મોટા સત્યો સમજવા માટે તેઓ એટલા પરિપક્વ નથી. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # you are not yet ready તે સૂચિત છે કે તેઓ વધારે મુશ્કેલ શિક્ષણ સમજવા માટે તૈયાર નથી. વૈકલ્પિક અનુવાદ: ""તમે હજી પણ ખ્રિસ્તને અનુસરવા વિષે ભારે શિક્ષણ સમજવા માટે તૈયાર નથી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])