# what is low and despised જે લોકોને જગત નકારે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો નમ્ર અને અસ્વીકાર્ય છે # things that are regarded as nothing આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેને લોકો સામાન્ય રીતે મૂલ્ય વિના માનતા હોય છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # nothing, to bring to nothing things that are held as valuable કંઈ નહીં. તેણે આ કર્યું જેથી તે બતાવી શકે કે જે વસ્તુઓ કે જેને મૂલ્યવાન તરીકે રાખવામા આવે છે તે ખરેખર નકામી છે # things that are held as valuable આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે વસ્તુઓ લોકો વિચારે છે કે તે નાણાં જેટલું મૂલ્યવાન છે"" અથવા ""લોકો માને છે વસ્તુઓ આદરવા યોગ્ય છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])