# He has made you rich શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ખ્રિસ્તે તમને સંપત્તિવાન બનાવ્યા છે"" અથવા 2) ""ઈશ્વરે તમને સંપત્તિવાન બનાવ્યા છે. # made you rich in every way પાઉલ સામાન્ય શબ્દોમાં બોલી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""તમને સર્વ પ્રકારના આત્મિક આશીર્વાદોથી સંપત્તિવાન બનાવ્યા છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-hyperbole]]) # in all speech ઈશ્વરે તમને ઘણી રીતે ઈશ્વરનો સંદેશ લોકોને પ્રગટ કરવા માટે સક્ષમ બનાવ્યા છે. # all knowledge ઈશ્વરે તમને ઘણી રીતે ઈશ્વરનો સંદેશ સમજવા માટે સક્ષમ બનાવ્યા છે.