# taking him aside ઈસુ તેને લઈ ગયા # he put his fingers into his ears ઈસુ માણસના કાનમાં પોતાની આંગળીઓ મૂકી # after spitting, he touched his tongue ઈસુ થૂંકે છે અને પછી માણસની જીભને સ્પર્શે છે. # after spitting ઈસુ તેમની આંગળીઓ પર થૂક્યાં તે કહેવું મદદરૂપ થશે.બીજું અનુવાદ: ""તેની આંગળીઓ પર થૂંક્યા પછી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])