# Connecting Statement: ઈસુ યરૂશાલેમના લોકો માટે ખેદ કરે છે કારણ કે તેઓએ ઈશ્વર તરફથી મોકલવામાં આવેલા પ્રત્યેક સંદેશવાહકનો નકાર કર્યો હતો. # Jerusalem, Jerusalem ઈસુ યરૂશાલેમના લોકોને કહે છે જાણે કે તેઓ યરૂશાલેમ શહેર હોય. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-apostrophe]]) # those who are sent to you આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓને ઈશ્વરે તમારી પાસે મોકલ્યા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # your children ઈસુ યરૂશાલેમ સાથે વાત કરે છે જાને કે તે સ્ત્રી છે અને ત્યાં રહેતા લોકો તેના બાળકો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા છોકરા"" અથવા ""તમારા રહેવાસીઓ"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # just as a hen gathers her chicks under her wings આ એક સમાન બાબત છે કે જે લોકો પ્રત્યે ઈસુનો પ્રેમ અને ઈસુ કેવી રીતે તેઓની કેવી કાળજી લેવા માંગતા હતા તેને પ્રગટ કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # a hen મરઘી. તમે એવા કોઈ પક્ષીનું નામ રાખી શકો છો કે જે પોતાની પંખો તળે બચ્ચાને સાચવે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-simile]])