# You blind Pharisee! ફરોશીઓ આત્મિક રીતે અંધ હતા. તેઓ પોતાને શિક્ષકો તરીકે માનતા હોવા છતાં તેઓ ઈશ્વરના સત્યને સમજવાને અસમર્થ હતા. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # Clean first the inside of the cup and of the plate, so that the outside may become clean also આ એક રૂપક છે જેનો અર્થ છે કે જો તેઓ આંતરિક રીતે શુદ્ધ બને, તો પરિણામે તેઓ બાહ્ય રીતે પણ શુદ્ધ રહી શકશે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])