# exalts himself પોતાને મહત્વપૂર્ણ બનાવે છે # will be humbled આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર નમ્ર બનાવશે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # will be exalted આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર મહત્વના બનાવશે"" અથવા ""ઈશ્વર માન આપશે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])