# sit in Moses' seat અહીં ""બેસવું"" એ નિર્ણય કરવા માટે અધિકાર રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મૂસાની જેમ અધિકાર હોવો"" અથવા ""મૂસાના નિયમો શું કહે છે તે કહેવાનો અધિકાર હોવો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])