# General Information: આ સુવાર્તાના નવા ભાગની શરૂઆત છે જે [માથ્થી 25:46](../25/46.md) સુધી જારી રહે છે, જ્યાં ઈસુ ઉદ્ધાર અને ન્યાયના દિવસ વિશે શિક્ષણ આપે છે. અહીં ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓ વિશે લોકોને ચેતવણી આપવાનું શરુ કરે છે.