# because he is a prophet અહીં “તે” શબ્દ જે આવકાર કરી રહ્યો છે તેની વાત નથી પણ જેને આવકારી લીધો છે તેની વાત છે. # a prophet's reward ઈશ્વર પ્રબોધકને બદલો આપે છે તેનો આ ઉલ્લેખ છે, નહી કે પ્રબોધક બીજા વ્યક્તિને બદલો કે ઇનામ આપે છે. # because he is a righteous man અહીં “તે” શબ્દ જે આવકાર કરી રહ્યો છે તેની વાત નથી પણ જેને આવકારી લીધો છે તેની વાત છે. # a righteous man's reward ઈશ્વર ન્યાયી માણસને બદલો આપે છે તેનો આ ઉલ્લેખ છે, નહી કે ન્યાયી માણસ બીજા વ્યક્તિને બદલો કે ઇનામ આપે છે.