# General Information: અહીં માથ્થી તેના દ્વારા લિખિત સુવાર્તામાં એક નવા ભાગને રજૂ કરે છે જેમાં ઈસુ અરણ્યમાં 40 દિવસો પસાર કરે છે, જ્યાં શેતાન તેમનું પરીક્ષણ કરે છે. કલમ 4 માં, ઈસુ પુનર્નિયમમાંથી કલમ ટાંકીને શેતાનને ઠપકો આપે છે. # Jesus was led up by the Spirit આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આત્માએ ઈસુને દોર્યા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # to be tempted by the devil આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી શેતાન ઈસુનું પરીક્ષણ કરી શકે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])