# I say to you ઈસુ ટોળા સાથે વાત કરી રહ્યા છે, તેથી ""તમે"" બહુવચનમાં છે. ઈસુ હવે પછી કહેવાની આશ્ચર્યજનક બાબતની સત્યતા પર ભાર મૂકવા આ શબ્દસમૂહનો ઉપયોગ કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-you]]) # among those born of women તેઓમાં જેને એક સ્ત્રીએ જન્મ આપ્યો છે. આ એક રૂપક છે જે સર્વ લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો પહેલા ક્યારે પણ જીવી ગયા છે તે સર્વ લોકો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # none is greater than John યોહાન સૌથી મહાન છે # the one who is least in the kingdom of God આ કોઈપણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના રાજ્ય કે જેનું ઈશ્વર સ્થાપન કરશે તેનો ભાગીદાર છે. # is greater than he is ઈશ્વરના રાજ્યમાં લોકોની આત્મિક સ્થિતિ રાજ્યની સ્થાપના થઈ તે પહેલાના લોકો કરતાં વધારે હશે. વૈકલ્પિક અનુવાદ: ""યોહાન કરતાં ઉચ્ચ આત્મિક દરજ્જો છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])