# Think about what I am saying પાઉલ તિમોથીને શબ્દચિત્ર આપે છે, પણ તે તેઓનો સંપૂર્ણ અર્થ સમજાવતો નથી. તે આશા રાખતો હતો કે ખ્રિસ્તના સેવકો વિશે તે જે બોલી રહ્યો હતો તેનો અર્થ તિમોથી સમજશે. # in everything દરેક વસ્તુ વિશે