# Suffer hardship with me શક્ય અર્થ આ પ્રમાણે છે 1) ""હું જેમ દુ:ખ સહન કરું છું તેમ દુ:ખ સહન કર"" અથવા 2) ""મારા દુ:ખમાં સહભાગી થા # as a good soldier of Christ Jesus ખ્રિસ્ત ઈસુ માટે દુ:ખ સહન કરવાને પાઉલ સારા સૈનિક દ્વારા દુઃખ સહન કરવાને સરખાવે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-simile]])