# Connecting Statement: દૂત તેને દર્શાવે છે તેમ યોહાન નવા યરૂશાલેમનું વર્ણન કરવાનું ચાલુ રાખે છે. # showed me અહીં “મને” યોહાનનો ઉલ્લેખ કરે છે. # the river of the water of life જીવન આપનાર પાણીની વહેતી નદી # the water of life અનંતજીવનની વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે તે જીવન આપનાર પાણી દ્વારા પૂરું પાડવામાં આવ્યું હોય. તમે [પ્રકટીકરણ 21:6](../21/06.md) માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # the Lamb આ એક યુવાન ઘેટું છે. અહીં તેનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે ખ્રિસ્તનો ઉલ્લેખ કરવા માટે થયો છે. તમે [પ્રકટીકરણ 5:6](../05/06.md) માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: [[rc://*/ta/man/translate/writing-symlanguage]])