# The wall was built of jasper and the city of pure gold આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કોઈએ કોટને યાસપિસ વડે અને નગરને શુદ્ધ સોનાથી બાંધ્યું હતું” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # pure gold, like clear glass સોનું એટલું શુદ્ધ/નિર્મળ હતું કે તેના વિષે કહેવામાં આવ્યું છે કે જાણે તે કાચ હોય. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-simile]]) # jasper આ એક મૂલ્યવાન પથ્થર છે. યાસપિસ કાચ અથવા સ્ફટિક જેવો સ્પષ્ટ હોઈ શકે છે. તમે [પ્રકટીકરણ 4:3](../04/03.md) માં કેવી રીતે આનુ અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: [[rc://*/ta/man/translate/translate-unknown]])