# the sixth seal તેના પછીની મુદ્રા અથવા ""છઠ્ઠી મુદ્રા"" (જુઓ: [[rc://*/ta/man/translate/translate-ordinal]]) # as black as sackcloth કેટલીકવાર કામળા કાળા વાળથી બનાવવામાં આવતા હતા. લોકો શોક કરતા ત્યારે તેઓ કામળા પહેરતા હતા. કામળાની છબી લોકોને મરણ અને શોકના વિચારો તરફ દોરી જવા માટે છે. વૈકલ્પિક અનુવાદ: ""શોકનાં વસ્ત્રો જેવા કાળા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-simile]]) # like blood રક્તની છબી લોકો મૃત્યુ વિશે વિચારે તે માટે આપેલ છે. તે રક્ત જેવું હતું તે સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""રક્ત જેવો લાલ"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-simile]])