# They came ઈસુ અને તેમના શિષ્યો આવ્યા # began to cast out those who were selling and those who were buying in the temple ઈસુ આ લોકોને મંદિરની બહાર કાઢી રહ્યા છે. આ સ્પષ્ટ લખી શકાય છે. બીજું અનુવાદ: ""વેચનારાઓને અને ખરીદનારોને મંદિરનીબહાર કાઢવાનું શરૂ કર્યું"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]]) # those who were selling and those who were buying ખરીદનારાઓ અને વેચનારાઓ