# Connecting Statement: ઈસુએ પોતાના શિષ્યોને શીખવવા માટે જે પ્રશ્નનો ઉપયોગ કર્યો હતો તે પૂર્ણ કર્યો. # because ... passes our into the latrine? આ પ્રશ્નનો અંત છે જે કલમ 18 માં ""તમે જોતા નથી"" શબ્દોથી શરૂ થાય છે. ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ તેમના શિષ્યોને કંઈક શીખવવા માટે કરે છે કે જેની તેમને અગાઉથી જાણ હોવી જોઈએ. તે નિવેદન તરીકે વ્યક્ત કરી શકાય છે. ""તમારે પહેલાથી જ સમજી લેવું જોઈએ કે બહારથી વ્યક્તિમાં જે કંઈપણ પ્રવેશ કરે છે તે તેને અશુદ્ધ કરી શકતું નથી, કારણ કે તે તેના હૃદયમાં જઈ શકતું નથી, પરંતુ તે તેના પેટમાં જાય છે અને પછી શૌચાલયમાં બહાર નીકળી જાય છે."" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]]) # it does not go into his heart અહીં ""હૃદય"" એ વ્યક્તિના આંતરિક મનુષ્યત્વઅથવા મન માટેનું એક ઉપનામછે. અહીં ઈસુનો અર્થ એ છે કે ખોરાક વ્યક્તિના ચરિત્ર પર અસર કરતો નથી. બીજું અનુવાદ: ""તે તેના આંતરિક મનુષ્યત્વમાં જઈ શકતું નથી"" અથવા ""તે તેનાહૃદયમાં જઈ શકતું નથી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # it does not go અહીં ""તે"" વ્યક્તિના પેટમાં જે જાય છે તેનો ઉલ્લેખ કરે છે; એટલે કે, વ્યક્તિ શું ખાય છે તે. # all foods clean આ વાક્યનો અર્થ શું છે તે સ્પષ્ટ રીતે સમજાવવા માટે મદદરૂપ થઈ શકે છે. બીજું અનુવાદ: ""સર્વ ખોરાક શુદ્ધ છે, મતલબ કે ઇશ્વર ખાનાર ને અશુદ્ધ માનશે તે ધ્યાનમાં લીધા વગર લોકોકંઈપણ ખોરાક ખાઈ શકે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])