# General Information: અહીંયા ""તેને"" અને ""તે"" શબ્દો ઈસુનો ઉલ્લેખ કરે છે. # all who were sick or possessed by demons સર્વ"" શબ્દ જે ઘણી સંખ્યામાં લોકો આવ્યા તેની અતિશયોક્તિ પર ભાર મૂકે છે. બીજું અનુવાદ: ""ઘણા જેઓ બિમાર અથવા અશુદ્ધ આત્માઓ વળગેલા હતા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-hyperbole]])