# General Information: સુવાર્તામાં આ નવા ભાગની શરૂઆત છે જે [માથ્થી 18:35] (../18/35.md) માં જોવા મળે છે, જ્યાં ઈસુ આકાશના રાજ્યના જીવન વિશે શિક્ષણ આપે છે. અહીં, ઈસુ શિષ્યોને શિક્ષણ આપવા માટે નાના બાળકનો ઉપયોગ કરે છે. # Who then is greatest કોણ મહત્વનું છે અથવા “આપણામાં કોણ મહત્વનું છે” # in the kingdom of heaven અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના રાજ્યમાં"" અથવા ""આપણા આકાશમાંના પિતા તેમનું રાજ્ય પૃથ્વી પર સ્થાપિત કરશે ત્યારે” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])