# Connecting Statement: ઈસુ સતત તેમના શિષ્યોને સદૂકીઓ અને ફરોશીઓ વિશે સાવધ કરે છે. # Do you not yet perceive or remember ... you gathered up? ઈસુ શિષ્યોને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે સ્મરણ કરો ... તમે કેટલી ટોપલીઓ ભેગી કરી હતી!"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]]) # the five thousand 5,000 (જુઓ: [[rc://*/ta/man/translate/translate-numbers]])