# Behold જુઓ"" શબ્દ આ સુવાર્તામાં નવા વ્યક્તિ વિશે જણાવે છે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે. # a man who had a withered hand જે માણસનો હાથ સુકાઈ ગયેલો હતો અથવા “લકવાગ્રસ્ત માણસનો હાથ” # The Pharisees asked Jesus, saying, ""Is it lawful to heal on the Sabbath?"" so that they might accuse him of sinning ફરોશીઓ ઈસુને એ પાપના દોષિત ઠેરવવા માગતા હતા, તેથી તેઓએ તેમને પૂછ્યું, 'શું વિશ્રામવારને સાજા કરવું વાજબી છે?' # Is it lawful to heal on the Sabbath મૂસાના નિયમ અનુસાર, શું એક વ્યક્તિ બીજા વ્યક્તિને સાબ્બાથ દિવસે સાજા કરી શકે છે # so that they might accuse him of sinning ફરોશીઓ ફક્ત ઈસુને લોકોની સમક્ષ દોષિત ઠેરવવા જ માંગતા નહોતા. પરંતુ તેઓ તો ઈચ્છતા હતા કે ઈસુ જવાબ આપે જે જવાબ મૂસાના નિયમની વિરુદ્ધમાં જણાય, જેથી તેઓ ઈસુને ન્યાયાધીશ સમક્ષ લઈ જઈ શકે અને નિયમ ભંગ કરવાના બદલે ઈસુને શિક્ષા અપાવી શકે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])