# do not make useless repetitions શક્ય અર્થો આ પ્રમાણે છે 1) શબ્દોનું વારંવાર ઉચ્ચારણ અર્થહીન છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈપણ બાબતને ફરીને ફરી વારંવાર કહેવાનું ચાલુ રાખશો નહીં"" અથવા 2) શબ્દો અથવા વાક્યો અર્થહીન છે. વૈકલ્પિક ભાષાંતર: ""અર્થહીન શબ્દોનું પુનરાવર્તન કર્યા કરશો નહીં # they will be heard આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના ખોટા દેવો તેમનું સાંભળશે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])