# General Information: કલમ 10 માં, ઈસુ પુનર્નિયમમાંના બીજા વચનના ઉપયોગ દ્વારા શેતાનને ઠપકો આપે છે. # Connecting Statement: શેતાને કેવી રીતે ઈસુનું પરીક્ષણ કર્યું તે વિશેના વૃતાંતનો આ અંત છે. # For it is written આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મૂસાએ પણ શાસ્ત્રોમાં લખ્યું છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # You will worship ... you will serve બંન્ને દાખલાઓમાં “તારા” એકવચન છે, જે દરેક સાંભળનાર માટે આજ્ઞાનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-you]])