# what had been spoken through the prophets આને વાક્યને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રભુએ પ્રબોધકો દ્વારા લાંબા સમય અગાઉ જે કહ્યું હતું"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # he would be called a Nazarene અહીં ""તે"" ઈસુનો ઉલ્લેખ કરે છે. ઈસુના જન્મ અગાઉના પ્રબોધકો ઈસુનો ઉલ્લેખ મસીહ અથવા ખ્રિસ્ત તરીકે કરતા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો કહેશે કે ખ્રિસ્ત નાઝારી છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])