# Mary, by whom Jesus was born આને સક્રિય સ્વરૂપ(કર્તાની પ્રાથમિકતા સાથેનું વાક્ય) વાક્યમાંમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “મરિયમ જેણે ઈસુને જન્મ આપ્યો.” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # who is called Christ આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જેને લોકો ખ્રિસ્ત કહે છે” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])