# Jesus said to them ઈસુ બે શિષ્યો સાથે વાત કરી રહ્યા છે. # slow of heart to believe અહીં ""હૃદય"" એ વ્યક્તિના મન માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા મનો વિશ્વાસ કરવા માટે ધીમા છે"" અથવા ""તમે વિશ્વાસ કરવામાં ધીમા છો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])