# every one of you who does not give up all that he has cannot be my disciple આ હકારાત્મક ક્રિયાપદો સાથે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારામાંના ફક્ત તેઓ જ કે જેઓ પોતાનું સઘળું છોડી દે છે તે જ મારા શિષ્યો બની શકે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-doublenegatives]]) # give up everything that he possesses તેની પાસે જે બધું છે તે છોડી દે