# General Information: મેજ પરના માણસોમાંથી એક ઈસુ સાથે વાત કરે છે અને ઈસુ તેને એક દ્રષ્ટાંત દ્વારા પ્રત્યુત્તર આપે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-parables]]) # one of those who reclined at table આ એક નવી વ્યક્તિનો પરિચય કરાવે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/writing-participants]]) # Blessed is he તે માણસ કોઈ ખાસ વ્યક્તિ વિશે વાત કરી રહ્યો ન હતો. વૈકલ્પિક અનુવાદ: ""કોઈપણ આશીર્વાદિત છે"" અથવા ""તે દરેક માટે કેટલું સારું છે # he who will eat bread રોટલી"" શબ્દનો ઉપયોગ આખા ભોજનનો ઉલ્લેખ કરવા માટે થયો છે. વૈકલ્પિક અનુવાદ: ""તે જે ભોજન વખતે ખાશે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])