# they will all be one, just as you, Father, are in me, and I am in you. May they also be in us જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓ જ્યારે વિશ્વાસ કરે છે ત્યારે પિતા અને પુત્ર સાથે એક થઈ જાય છે. # Father ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: [[rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples]]) # the world અહીં ""જગત"" એ ઉપનામ છે જે એવા લોકોને દર્શાવે છે જેઓ હજીસુધી ઈશ્વરને ઓળખતા નથી. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો ઈશ્વરને ઓળખતા નથી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])