# Connecting Statement: ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરવાની ચાલુ રાખે છે. # if he walks at night અહીં “રાત્રે” એ જે વ્યક્તિ ઈશ્વરના અજવાળા વિના ચાલે છે તેને દર્શાવે છે . (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # the light is not in him શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “તે જોઈ શકતો નથી” અથવા “તેનામાં ઈશ્વરનું અજવાળું નથી”