# The scripture was fulfilled આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે શાસ્ત્રને પરિપૂર્ણ કરે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # it was counted to him as righteousness ઈશ્વરે તેના વિશ્વાસને ન્યાયીપણા તરીકે ગણ્યો. ઇબ્રાહિમના વિશ્વાસ અને ન્યાયીપણાને એ રીતે ગણવામાં આવ્યા છે જાણે કે તેઓનું મૂલ્ય હોય જેને ગણી શકાતું હોય. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])