# You have been filled in him પાઉલ લોકોની એવી રીતે વાત કરે છે કે જેમ તેઓ પાત્રો હોય કે જેમાં ઈશ્વરે ખ્રિસ્તને મૂક્યા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તમને ખ્રિસ્તમાં સંપૂર્ણ કરવામાં આવ્યા છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # who is the head over every power and authority ખ્રિસ્ત અન્ય દરેક શાસકો પર શાસક છે (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])